કાચની ધારને તેના ગલનબિંદુ સુધી ગરમ કરવાથી તે શા માટે લીસી થઈ જાય છે? આ ઘટના માટે પ્રવાહીનો કયો ગુણધર્મ જવાબદાર છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાચની તીક્ષ્ણ ધારને લીસી બનાવવા માટે ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી,કાચ પીગળે છે અને પ્રવાહીની સપાટી તેના પૃષ્ઠફળને ઘટાડવા માટે ધાર પર ગોળાકાર આકાર ધારણ કરે છે. આ પ્રક્રિયાને કાચનું 'ફાયર પોલિશિંગ' કહેવામાં આવે છે. આ ઘટના પૃષ્ઠતાણ (surface tension) ના ગુણધર્મને કારણે થાય છે.

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વાયુઓનું મિશ્રણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું પાલન કરતું નથી?

આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $(V)$ અને તાપમાન $(T)$ વચ્ચેના સંબંધને દર્શાવે છે. સાચો આલેખ ઓળખો.

જ્યારે સમાન તાપમાન અને દબાણે હિલિયમ અને નિયોનના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનો $C_p: C_V$ ગુણોત્તર કેટલો થાય?

આપેલ તાપમાને વાયુ $A$ નો અણુભાર $4$ છે. જો તે વાયુ $B$ કરતા $3$ ગણી ઝડપથી વિસરણ પામતો હોય,તો વાયુ $B$ નો અણુભાર કેટલો થશે?

એક મોલ આદર્શ વાયુ માટે,તાપમાન $10^{\circ} C$ થી વધારીને $20^{\circ} C$ કરતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo